Gujarati Jokes : વોટ્સ યોર નેમ?

છોકરો – વોટ્સ યોર નેમ ?

છોકરી – પોતાના બાપને ઘક્કો મારો..

છોકરો – મતલબ …

છોકરી -“ પુષ…..પા..

વધુ ગુજરાતી જોક્સ વાંચો