Gujarati Jokes: લગ્ન એટલે શું?

Gujarati Jokes: લગ્ન એટલે શું?

એક વૈજ્ઞાનિક હતા,

તેમણે લગ્ન એટલે શું? તે જાણવા માટે લગ્ન કર્યા

હવે

તે એ શોધી રહ્યા છે કે વિજ્ઞાન એટલે શું?

વધુ ગુજરાતી જોક્સ વાંચો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment