Gujarati Jokes: કયું પક્ષી સૌથી ઝડપથી ઊડે?

Gujarati Jokes: કયું પક્ષી સૌથી ઝડપથી ઊડે?

(ટીચરે ક્લાસ માં પપ્પુ નામના વિધ્યાર્થીઓ ને એક સવાલ પૂછ્યો)

ટીચર: એવું કયું પક્ષી છે જે સૌથી ઝડપ થી આકાશ માં ઊડે છે?

(પપ્પુ એ જવાબ આપ્યો)

પપ્પુ: જે ને ઉતાવળ હોય એ

(પછી તો ટીચર એ છૂટ્ટુ ડસ્ટર માર્યું)

વધુ ગુજરાતી જોક્સ વાંચો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment