ગુજરાતી રમુજ: એક નાની પ્રેમકથા…

એક નાની પ્રેમ કથા

એક છોકરો છોકરી પાછળ હાથ ધોઈને પડ્યો હતો…

એક દિવસ

છોકરીએ પોતાનું મોઢું ધોઈ નાખ્યું….

“હવે આરામ થી બંને એકબીજાના રસ્તે જાય છે”

અન્ય જોક્સ વાંચવા માટે અહી "ક્લિક" કરો

Leave a Comment