Gujarati Jokes: મારા પપ્પાએ મને મોબાઇલ લઈ આપ્યો

છોકરી (ફોન પર): આજે મારા પપ્પા એ મને નવો મોબાઇલ લઈ આપ્યો.

છોકરો: ખૂબ સરસ, કયો ફોન છે?

છોકરી: લાવારિસ

છોકરો: અરે……ડોબી…. એ લાવારિસ નથી “LAVA Iris” છે…

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment