એક હેલીકોપ્ટર માં 10 ડોક્ટર, 5 શિક્ષક અને એક એંજીનિયર એક જ રસ્સી થી લટકાયેલા હતા, પાઇલોટ કહે વજન વધારે હોવાથી કોઈ એક વ્યક્તિ એ રસ્સી છોડવી પડશે. એંજીનિયર કહે એ કુરબાની હું આપીશ, વગાડો તાળીઓ, બધાએ રસ્સી છોડી તાળીઓ વગાડી, વજન ઘટી ગયું, એંજીનિયર તો એંજીનિયર ભાઈ…