ગુજરાતી રમુજ: આજના બેરોજગાર ની વ્યથા બેરોજગારી થી તંગ થયા પછી જે લોકો બાવા કે સાધુ થયી જાય છે, તેવા જ લોકો પાસે બેરોજગારો સરકારી નૌકરી માટે તાવીજ બનાવવા જાય છે. Author Sandeep Danteliya "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે. View all posts