Gujarati Jokes: રસી ની જંજાળ

(આજ થી થોડા સમય પહેલા)

ઘરે કોઈ મહેમાન આવે
અને
ઘરે કૂતરો પાળેલો હોય ત્યારે કહેતા કે
“ડરશો નહીં તેને રસી અપાવેલ છે”
અને અત્યારે,
આપડે કહેવું પડે છે કે
“અમે રસી લીધેલી છે.”

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment