Gujarati Jokes: કોરોનાની સારી દવા

એક વ્યક્તિ આ કોરોના મહામારી ના સમય માં ડોક્ટર ને મળવા ગયો

દર્દી: ડોક્ટર સાહેબ આ કોરોના ના સમય માં કોઈ એક સારી દવા લખી આપો ને જે મદદ રૂપ થાય
ડોક્ટર: ફેવિકોલ લખી આપું છું…
દર્દી: ફેવિકોલ કેમ???
ડોક્ટર: લગાવી ને શાંતિ થી બેસી રહેજો…

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment