Gujarati Jokes: જો હું નેતા બની ગયો હોય તો…

પતિ: જો હૂ નેતા બની ગયો ને તો આખા શહેર ને બદલી નાખુ. જો મુખ્યમંત્રી બની ગયો ને, તો આખા રાજ્ય ને બદલી નાખું, અને જો પ્રધાનમંત્રિ બની ગાયો ને, તો આખા દેશ ને બદલી નાખું.

પત્ની: તમને શું મોદી કરડયો છે??? તે ક્યારના આ બદલી નાખું તે બદલી નાખું ની વાતો કરો છો!!!! દારૂ ઓછો પીઓ, અને લુંગી સમજી ને મારી સાડી પહેરી રહ્યા છે તે બદલો પેલા…..

વધુ ગુજરાતી જોક્સ વાંચવા માટે અહી ક્લિક કરો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment