Gujarati Jokes: પાક્કા મિત્રો એટલે શું

Gujarati Jokes: અહી અમે એક સુંદર ગુજરાતી જોક્સ આપ્યો છે જે મિત્રો પર છે જો આપને આ જોક્સ પસંદ આવે તો આપના મિત્રો સુધી તેને શેર અવશ્ય કરજો.

પાક્કા મિત્રો એ હોય છે,
જેને બે દિવસ ગાળો ના આપો,
તો ત્રીજા દિવસે એ પૂછે કે,
શું ભાઈ મારાથી નારાજ છુ કે શું?????

જો આપને આ જોક્સ પસંદ આવ્યો હોય તો શેર અવશ્ય કરજો…


અન્ય ગુજરાતી જોક્સ

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment