Gujarati Jokes: રમૂજી પતિ પત્ની જોક્સ

પત્ની: તમે મને બગીચામાં ગુલાબના છોડવા રોપવામાં મદદ કરશો..?
પતિ: તને શું લાગે છે...હું કાંઈ માળી છું...???
ત્ની:આપણા બેડરૂમના  દરવાજાનું હેન્ડલ તૂટી ગયું છે, એ રિપેર કરી આપશો..??
પતિ: તને શું લાગે છે..હું કાંઈ સુથાર છું...???
સાંજે જ્યારે પતિ ઓફીસેથી ઘરે આવ્યો તો બગીચામાં  છોડવા રોપાઈ ગયા હતા અને દરવાજાનું હેન્ડલ પણ રિપેર થઈ ગયું હતું.
પતિ: આ બધા કામ કોણે કરી  આપ્યાં..???
પત્ની: આપણા પરોપકારી પાડોશી પ્યારેલાલે...
આ બે કામ કરવા માટે તેમણે મને બે ચોઇસ આપી હતી...
પતિ: કઈ...?????
પત્ની: કાં તો હું તેમને પીઝા ખવડાવું અથવા એક ચુંબન આપું...
પતિ: મને ખાતરી છે, તેં એમને પીઝા જ ખવડાવ્યા હશે,ખરું ને...???
પતિ: મને ખાતરી છે, તેં એમને પીઝા જ ખવડાવ્યા હશે,ખરું ને...??? તમને શું લાગે છે... હું  કાંઈ મેકડોનાલ્ડ છું...?????😅
🤣
😂😅🤣😂😅🤣😂

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment