Gujarati Jokes: કૉફી કેટલાની છે?

Gujarati Jokes: કૉફી કેટલાની છે?

પઠાન- કૉફી શૉપમાં વેટરથી- એક કૉફી કેટલાની છે?

વેટર– સર 50 રૂપિયાની

પઠાન- સામે વાળી દુકાન પર
તો 1 રૂપિયા લખ્યુ છે

વેટર– ઓય.. ધ્યાનથી વાંચ
કૉફી નહી કૉપી લખ્યુ છે

ઝેરોક્ષની દુકાન છે તે

વધુ ગુજરાતી જોક્સ વાંચો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.