Gujarat Market Yard Bhav : અહી ગુજરાત માર્કેટ યાર્ડ ભાવ(Gujarat Market Yard Price) વિશે જાણકારી આપવામાં આવી છે. Gujarat Mandi Bhav Today – Market Bhav ની જાણકારી માટે નીચે જુઓ.
Gujarat Market Yard Bhav | ગુજરાત માર્કેટ યાર્ડ ભાવ
ગુજરાત એ ભારત નું એક વિકસિત રાજ્ય હોવા છતાં તેમાં ઘણા બધા લોકો કૃષિ ના વ્યવસાય સાથે જોડાયેલા છે. કૃષિ પેદાશ નો ભાવ દિન પ્રતિદિન બદલાતો હોવા ના કારણે કિસાન મિત્રો ને Gujarat Market Yard Bhav જાણવો ખુબજ જરૂરુ છે. ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ અલગ અલગ હોવાના કારણે દૈનિક ભાવો થી કિસાન મિત્રો એ અવગત થવું ખુબજ જરૂરી છે. અહી અમે નીચે ગુજરાત માર્કેટ યાર્ડ ભાવ(Gujarat Market Yard Price) વિશે જાણકારી આપી છે જેમાં ગુજરાત ના વિવિધ મહત્વપૂર્ણ બજાર ના ભાવ(Market Bhav) આપને જાણવા મળશે.
ગુજરાત ના માર્કેટ ભાવ ને સરળતા થી જાણવા તેને ભૌગોલિક દૃષ્ટિ એ અહી અમે પાંચ ભાગ માં વિભાજિત કર્યું છે. jethi કિસાન મિત્રો ને તે તમામ ભાવ ને જાણવામાં સરળતા રહે.
- સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ(Saurashtr Market Yard Bhav)
- ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ (Uttar Gujarat Market Yard Bhav)
- મધ્ય ગુજરાત માર્કેટ યાર્ડ ભાવ (Madhya Gujarat Market Yard Bhav)
- કચ્છ માર્કેટયાર્ડ ભાવ(Kutch Market Yard Bhav)
- દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ(Dakshin Gujarat Market Yard Bhav)
સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ(Saurashtr Market Yard Bhav)
ગુજરાત ના સૌરાષ્ટ્ર વિસ્તાર માં મુખ્ય પાક રૂપે મગફળી, બાજરો, કપાસ, તલ, ઘઉં, મકાઇ, દિવેલા જેવા પાકો ની ખેતી કરવામાં આવે છે. આથી સૌરાષ્ટ્ર અને તેની આસપાસ ના બજારો માં આ પાક ના ભાવો ને વધારે મહત્વ આપવામાં આવે છે. અહી નીચે અમે સૌરાષ્ટ્ર ના કેટલાક મહત્વપૂર્ણ માર્કેટ યાર્ડ ના દૈનિક ભાવ વિશે જાણકારી આપી છે. અહી નીચે આપવામાં આવેલ સૌરાષ્ટ્ર ના માર્કેટ યાર્ડ પર ક્લિક કરો.
જામનગર | તળાજા | ધ્રોલ |
ગોંડલ | રાજકોટ | જામ જોધપુર |
મોરબી | બોટાદ | વિસાવદર |
હળવદ | કોડીનાર | જામ ખંભાળિયા |
પાટડી | ભાવનગર | પોરબંદર |
જુનાગઢ | અમરેલી | સાવરકુંડલા |
જસદણ | કાલાવડ | વાંકાનેર |
જેતપુર | વઢવાણ | વેરાવળ |
બાબરા | મેંદરડા | ધોરાજી |
ધ્રાંગધ્રા | ગોંડલ(Gondal) |
ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ (Uttar Gujarat Market Yard Bhav)
ઉત્તર ગુજરાત માં મુખ્ય પાક તરીકે “બાજરો, દિવેલા, જીરું, સવા, સોયાબીન, કપાસ, રાઈ, ચણા, મગ, તુવેર…” વગેરે ની ખેતી કરવામાં આવે છે. આથી ઉત્તર ગુજરાત ના માર્કેટ યાર્ડ માં આ બધા પાકો નો વ્યાપાર કરવામાં આવે છે. અહી નીચે અમે આપની સાથે ઉત્તર ગુજરાત ની વિવિધ માર્કેટ યાર્ડ માં ભાવ (Uttar Gujarat Market Yard Bhav) ની જાણકારી આપી છે.
ઊંજા | સિદ્ધપુર | રાહ |
લાખાણી | કુકરવાડા | સમી |
પાટણ | લાડોલ | ટીંડોઈ |
હિમ્મતનગર | રાધનપુર | આંબલિયાસણ |
થરાદ | પાથાવાડા | મહેસાણા |
મોડાસા | ભીલડી | નેનાવા |
પાલનપુર | ગોઝારીયા | પ્રાંતિજ |
ખેડબ્રહ્મા | વિસનગર | કાલોલ |
ધાનેરા | કડી | જોટાણા |
ઉનાવા | ઇડર | સલાલ |
વિજાપુર | ભાભર | ચાણસ્મા |
તલોદ | થરા | શિરોહી |
હારીજ | ડીસા | વારહી |
કપડવંજ | દિયોદર | વાવ |
બેચરાજી |
મધ્ય ગુજરાત માર્કેટ યાર્ડ ભાવ (Madhya Gujarat Market Yard Bhav)
મધ્ય ગુજરાત એટલે અમદાવાદ અને તેની આસપાસ નો વિસ્તાર. અહી મુખ્ય પાક ના તરીકે ઘઉં, ડાંગર, ચણા, જેવા પાકો ની ખેતી કરવામાં આવે છે. અહી નીચે અમે મધ્ય ગુજરાત ના વિવિધ માર્કેટ ના બજાર ભાવ વિશે જાણકારી આપી છે. નીચે માથી આપ જે પણ માર્કેટ ભાવ જોવા માંગતા હોય તેના પર ક્લિક.
વાસણા | પાદરા | ગોધરા |
માંડલ | પેટલાદ | રખિયાલ |
બાવળા | ખંભાત | દહેગામ |
વિરમગામ | સાણંદ | દાહોદ |
કચ્છ માર્કેટયાર્ડ ભાવ(Kutch Market Yard Bhav)
કચ્છ માં મુખ્ય પાક તરીકે મગફળી, સરસવ, એરંડા, રાયળો, બાજરો, જુવાર, કપાસ, ઘઉં, ઇસાબગુલ, જીરું અને ધાણા ની ખેતી કરવામાં આવે છે. અહી અમે આપની સાથે કચ્છના મુખ્ય માર્કેટયાર્ડ ની જાણકારી આપી છે જેમાં વિવિધ પાકોના બજાર ભાવ ની વિશે આપણે જાણવા મળશે.
ભુજ | અંજાર |
રાપર | ભચાઉ |
દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ(Dakshin Gujarat Market Yard Bhav)
ગુજરાત નો દક્ષિણ વિસ્તાર એ દર વર્ષે મોટા પ્રમાણ માં વરસાદ મેળવે છે આથી વધુ પાણી ની આવશ્યકતા વાળા પાક ની અહી પુષ્કળ પ્રમાણ માં ખેતી કરવામાં આવે છે. અહી નીચે અમે દક્ષિણ ગુજરાત ના કેટલાક મહત્વપૂર્ણ બજારો ની જાણકારી આપી છે જેમાં આપ ને વિવિધ પાકો ના બજાર ભાવ(Market Bhav) વિશે જાણકારી મળશે
સુરત | નવસારી | ડાંગ |
અંકલેશ્વર | ભરુચ | તાપી |
અહી અમે આપની સાથે ગુજરાતના વિવિધ મુખ્ય બજારો ના ભાવ વિશે જાણકારી આપી છે. અહી આપવામાં આવેલ ગુજરાત ના માર્કેટ યાર્ડ ના ભાવ ને સમય સમય પર બદલવામાં આવશે. અહી આપવામાં આવેલ જાણકારી જો આપણે પસંદ આવી હોય તો અન્ય લોકો જોડે અવશ્ય શેર કરજો.