Here we give some important Vegetable names and some Fruit Names in Gujarati and English-Gujarati. Sometimes when shopping, or sometimes watching a cooking show, there is a problem with an unknown name. That is why we give the names of vegetables and fruits in Gujarati and English.
અહી અમે કેટલાક મહત્વપૂર્ણ શાકભાજીનાં નામ(Vegetable name) અને કેટલાક ફળનાં નામ(Fruit Name) ગુજરાતી અને અંગ્રેજી(English-Gujarati) માં આપીએ છીએ. ઘણી વખત ખરીદી કરતી વખતે, કે ક્યારેક કૂકિંગ નાં શો જોતી વખતે અજાણ્યા નામ સંબંધિત પ્રકાર ની સમસ્યા ઊભી થતી હોય છે. આથી અમે અહી શાકભાજી અને ફળ નાં નામ ગુજરાતી અને ઇંગ્લિશ માં આપીએ છીએ.
Vegetable name in Gujarati and English
શાકભાજી નાં નામ ગુજરાતી(Gujarati) માં | Vegetable Name in English |
---|---|
જરદાળુ | Apricot |
બટાકા | Potato |
લીલી ડુંગળી | Spring Onions |
પાલક | Spinach |
લાલ મરચાં | Red Chillies |
સુરણ | Yam |
ટામેટાં | Tomato |
લસણ | Garlic |
પાતરા ના પત્તા | Colocasia |
કોથમીર | Corriander/cilantro |
ટીડોળા | ivy gourd |
વાલ | French Beans |
સરગવો | Drumstick |
ફૂદીનો | Mint Leaves |
મેથીની ભાજી | Fenugreek Leaves |
રતાળું | Sweet Potato |
લીલા મરચાં | Green Chillies |
ડુંગળી | Onion |
પરવળ | Pointed gourd |
કારેલાં | Bitter Gourd |
દૂધી | Marrow |
રીંગણા | Brinjal/Eggplant |
વાલોળ | Broad Beans |
ફૂલાવર | Cauliflower |
ભીંડો | Lady Finger/Okra |
વટાણા | Cow peas |
ગુવાર | vetches |
ગલકા | Luffa |
સુરણ | bulbous root |
કોબી | Cabbage |
આદું | Ginger |
તૂરિયાં | Ridge Gourd |
Fruit name in Gujarati and English
ફળના નામ ગુજરાતી માં (Fruit Name in Gujarati) | Fruit Name in English |
---|---|
સફરજન | Apple |
અંજીર | fig |
આમળા | Goose berry |
દ્રાક્ષ | Grapes |
બોર | Green Berry |
કાચી કેરી | Green Mango (Raw) |
નારિયેળ | Coconut |
કાકડી | Cucumber |
સીતાફળ | Custard Apple |
ખજૂર | Dates |
કેળાં | Banana |
બીટ | Beet Root |
લીંબુ | Lime |
કમરખ | star-fruit |
મોસંબી | Sweet Lime |
આમલી | Tamarind |
તરબૂચ | Water Melon |
સિંઘોડા | Water Chestnuts |
કોઠું | Wood Apple |
કેરી | Mango |
શક્કરટેટી | Maskmelon/Cantalope |
અનાનસ | Pineapple |
દાડમ | Pomegranate |
કોળું | Pumpkin |
મૂળો | Radish |
શેતૂર | mulberry |
સંતરું | Orange |
નાસપતી | Pear |
અહી અમે ફાળો અને શાકભાજી ના ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષા માં નામ શેર કર્યા છે. જેથી આપની થોડીક પણ મદદ થઈ શકી હોય તો આ લેખ ને અન્ય લોકો જોડે શેર કરવા વિનંતી. અન્ય કોઈ ફળ કે શાકભાજી નું નામ બાકી રહેતું હોય તો આપ કમેંટ કરી પૂછી શકો છો.
Here we have shared the names of contributors and vegetables in both Gujarati and English languages. If you have any help, please share this article with others.