Pulses Name in Gujarati: અહી અમે આપની સાથે કઠોળ ના ગુજરાતી અને ઇંગ્લિશ(Pulses Name in Gujarati and English) નામ આપ્યા છે જે ખુબજ ઉપયોગી છે.
ઘણી વખત વાંચવામાં કે કોઈ પણ રસોઈ બનાવવાની રીત સિખતા હોઈએ ત્યારે કઠોળ સંબંધિત એવ નામ સામે આવે છે જે ઇંગ્લિશ માં હોય છે પરંતુ તેનું ગુજરાતી નામ જાણવું જરૂરી બને છે. આથી અહી અમે આપની સાથે કઠોળ ના ગુજરાતી અને ઇંગ્લિશ એમ બંને માં નામ લાવ્યા છીએ. આથી ભવિષ્ય મે ક્યારેય પણ કોઈ કઠોળ નું ઇંગ્લિશ નામ ગુજરાતી માં આસાની થી મળી રહે.
Pulses Name in Gujarati
Pulses (legume, beans, dal, pea) Names in English | Pulses (legume, beans, dal, pea) Names in Gujarati |
---|---|
Horse Gram | કળથી |
corn | મકાઇ |
Nigella Seed | કલોંજી |
Adzuki | લાલ ચોળા |
Quinoa | “કોદરી” કે “બાવટો” |
Chickpeas, White Chickpeas | કાબુલી ચણા |
common bean, Kidney Bean, Garden Bean | ચોળી ના બીજ |
Fava Bean | વાલ |
Garbanzo, White Chickpeas | સફેદ ચણા |
Indian pea | ચણા |
Lentil | દાળ |
Lima Beans | પાપડી |
Moth Bean | મઠ |
Mung | મગ |
pigeon | તુવેર |
Soybean | સોયા બીન |
Urad Bean, Black Gram | અડદ |
Sunflower Seed | સૂર્યમુખી ના બીજ |
Brown Chickpeas | લાલ ચણા |
Cannellini Bean | વાલ |
અહી અમે આપની સાથે Pulses(legume, beans, dal, pea) Name in Gujarati શેર કર્યા છે. અહી આપવામાં આવેલી જાણકારી માં આપણે જો કોઈ ભૂલ દેખાતી હોય કે આપ કોઈ સલાહ સૂચન આપવા માંગતા હોય તો નીચે આપેલ કમેંટ સેક્શન માં જણાવવા વિનંતી.
આ પણ વાંચો