Fish Name in Gujarati and English | માછલીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં

Fish Name in Gujarati and English: અહી અમે આપની સાથે માછલીઑના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષા માં શેર કરી રહ્યા છીએ. ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈક ગુજરાતી ભાષા ના શબ્દો નું અંગ્રેજી અથવાતો અંગ્રેજી શબ્દો નું ગુજરાતી નથી આવડતું હોતું આથી અમે અહી આપના માટે Fish Name in Gujarati and English નો લેખ લઈને આવ્યા છીએ.

Fish Name in Gujarati and English

અહી અમે ડાબી બાજુ ઇંગ્લિશ માં અને જમણી બાજુ ગુજરાતી માં માછલીઓના નામ આપ્યા છે.

Fish Name in EnglishFish Name in Gujarati
Salmonરમસ
Tuna
Tilapia
Anchovy
Sardinesપાંભિડા
Mackerel
Pomfretપાપલેટ
Wahoo
Eelકારીવામ
Yellowfinગેડર
Barracuda
Whiting
Sharkમગરી
Vela
Catfishખગડી
Codઓશીકું માછલી
Kingfishસુરમાઈ
Black Pomfretહલવો
Seer Fish
Bluefin
Butterfish
Dart
Dolphin
Barramundiગરિયું
Fin Breamરાઈણ
Finned Blulleyeડોલા
Flying Fish
Catlaબાવાસ
Grouper
Halibutદાતરા
Horse Mackerelબંગડા
Convict Surgeonfish
Garfish
Goatfish
Carp
Murrel
Red Snapperરાતડો
Rohuરોહુ
Herringમોદર
Lizard Fishભૂંગર
Moonfishવાણિયાની
Mulletબોઈ
Rayfishવરરા
Indian Sailfishકુંગા
Sole fishજીભ
Swordfishસ્વોર્ડ્ફીશ
Grey Mulletમુળી
Indian Oil Sardinesએડ
Indian Mackerelબંગડા
Silver Pomfretચૂમના
Bombay Duckબૂમલા
Ribbonfishબગા
Cobiaસકલા
Ilishપલવા
Dabજીપ્તિ
Prawnજિંગા
Indian Salmonચેલયુ
Reef Codવેખલી
Airsac Catfishસીંગારા
Bigscaleમોટી પાપલેટ
Earthwormનારા
False Trevallyડાંગરી
Flatheadફ્લેટહેડ માછલી
Starfishતારાકાર માછલી

અહી અમે આપની સાથે Fish name in Gujarati નું લિસ્ટ શેર કર્યું છે. અહી ઉપલબ્ધ નામ સિવાય અન્ય કોઈ ફિશ નામ ને આપ અમને કમેંટ કરી જણાવી શકો છો અથવા અમારું ધ્યાન દોરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન હોય જેમ કે salmon fish name in gujarati, hilsa fish name in gujarati તો અમને પૂછી શકો છો.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

3 thoughts on “Fish Name in Gujarati and English | માછલીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં”

Leave a Comment