MLA Full Form in Gujarati – MLA એટલે શું?

અહી અમે આપની સાથી MLA Full Form in Gujarati ની જાણકારી આપની સાથે શેર કરી છે. MLA નું પૂર્ણ રૂપ શું થાય છે એ સિવાય બીજી પણ અન્ય MLA સંબંધિત જાણકારી જેમ કે તમણું કારી શું છે તે કેવીરીતે બની શકાય વગેરે વિષે જાણકારી આપની સાથે શેર કરી છે. અમને આશા છે કે અહી આપેલી જાણકારી આપણે ગમશે.

MLA Full Form in Gujarati

MLA Full FormMLA Full Form in Gujarati
Member of Legislative Assemblyવિધાનસભા ના સદસ્ય

What is MLA in Gujarati? | MLA એટલે શું?

MLA એ એક લોક તાંત્રિક પ્રક્રિયા થી કોઈ એક મત વિસ્તાર નો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય છે. આ પ્રતિનિધિ જે તે મત વિસ્તાર નું લોક સભામાં પ્રતિનિધિત્વ કરે છે. સ્થાનિક લોકો ના પ્રશ્નો તે વિધાનસભા માં રજૂ કરી તેને એચએએલ કરાવવા માટે રજૂઆત કરે છે. એક MLA એ વિધાનસભા ના સદસ્ય સિવાય અન્ય પણ જવાબદારી હોય શકે છે

જે તે વિધાનસભા ના સદસ્ય એટલે કે MLA એ સરકાર બનાવટી પાર્ટી થી હોય તો તેમની પાસે ઍક થી પણ વધારે જવાબદારી હોય શકે છે. તેઓ સદસ્ય કરતાં વધારે મહત્વનુ પડ એટલે કે મિનિસ્ટર પણ બની શકે છે. આ બધા વિધાનસભા ના સદસ્યો સાથે મળી મિનિસ્ટર અને મુખ્યપ્રધાન ની નિમણૂક કરે છે.

MLA કોણ બની શકે છે? | Criteria For MLA in Gujarati

MLA બનવા માટે ઘણી બધી શરતો ને પુર્ણા કરતાં હોવા જોઈએ અહી અમે નીચે કેટલીક શરતો આપી છે.

  • ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • તેમની ઉમર ઓછામાં ઓછી ઉમર 25 વર્ષની હોવી જોઈએ.
  • તે જે તે રાજ્યના કોઈપણ મત વિસ્તારનો મતદાર હોવો જ જોઇએ.
  • તે પાગલ ન હોવો જોઈએ.

ધારાસભ્યની કામગીરીઓ | Responsibility for MLA in Gujarati

કોઈ પણ વ્યક્તિ એમએલએ તરીકે ચૂંટાય એટલે તેમની પ્રજાના કામ પ્રત્યે કેટલીક જવાબદારી હોય છે જે પૂરી કરવાની હોય છે. અહી નીચે અમે તેમની કાગીરી સંબંધિત કેટલીક જાણકારી આપી છે જે આપણે મદદ રૂપ થશે.

  • ધારાસભ્ય લોકોની ફરિયાદો અને જરૂરિયાતોને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરે છે.
  • તેમણે રાજ્ય સરકારની સામે પોતાના મત વિસ્તારના સ્થાનિક પ્રશ્નો ઉભા કરવા જોઈએ.
  • તેમણે પોતાના મત વિસ્તારના વિકાસ માટે પોતાના ના ભંડોળનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

અહી અમે આપની સાથે MLA Full Form in Gujarati અને What is MLA in Gujarati? ની મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે. અમને આશા છે કે આ જાણકારી થી આપ સંતુષ્ટ હશો. જો આ જાણકારી સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને નીચે કમેંટ કરી પૂછી શકો છો.

1 thought on “MLA Full Form in Gujarati – MLA એટલે શું?”

Leave a Comment