Panchatantra Story
Panchatantra Story in Gujarati: અહી અમે આપની સાથે પંચતંત્ર ની વાર્તાઓ ગુજરાતી માં આપી છે. Gujarati માં આપેલ Panchatantra Story આપના બાળક ને જુદા જુદા ગુણ કેળવવામાં મદદરૂપ બનશે.
નીતિકથાઓ માટે પંચતંત્રનું સ્થાન પ્રથમ છે. પંચતંત્ર ની રચના સંસ્કૃત ભાષા માં કરવામાં આવેલી હતી. આ કથાઓ ની રચના પંડિત વિષ્ણુશર્મા દ્વારા કરવામાં આવી હતી. તેની મૂળ બૂક ઉપલબ્ધ નથી પરંતુ અનુવાદ ના આધારે તે ત્રીજી શતાબ્દી ની આસપાન લખાઈ હશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
પંચતંત્ર ની વાર્તાઓ(Panchatantra Story) ને મુખ્યત્વે પાંચ ભાગો માં વહેચવામાં આવેલ છે. મિત્રભેદ, મિત્રલાભ, કાકોલુકિયમ, લબ્ધપ્રનાશ, અપરિચિત પરિબળો.
પંચતંત્ર ની વાર્તાઓ માં માણસો સાથે પશુ પક્ષી ને પણ પાત્રો તરીકે દર્શાવ્યા છે.જે એક અલગ રોમાંચ અને જ્ઞાન આપે છે.