Gujarati Garba PDF Book Download: શું આપ ગુજરાતી ગરબા ની GarbaPDF Book શોધી રહ્યા છો?? અહી અમે Gujarati Garba PDF Book આપની સાથે રજૂ કરી રહ્યા છીએ જેમાં 50+ ગુજરાતી ગરબા(Gujarati Garba) ઉપલબ્ધ છે. જો આપ Mataji na Garba PDF કે Garbavali PDF માં download કરવા માંગતા હોય તો આપ એકદમ સાચી જગ્યાએ આવ્યા છો.
ગરબો એટલે શું?
ગુજરાતીઓ નો સૌથી પ્રિય તહેવાર એટલે નવરાત્રિ જ્યાં નવ દિવસ લોકો માતાજીની ભક્તિ આરાધના કરે છે અને ગરબે રમે છે. ગરબો શબ્દ એ ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવેલ એક શબ્દ છે. જેમાં એક કાણાંવાળી માટીની માટલી માં દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યાર બાદ માતાજીની પૂજા વિધિ કરીને ઘટસ્થાપન કરવામાં આવે છે. આ ઘટસ્થાપન બાદ તેની ફરતે “ગરબા” પ્રકારના ગીતો ગાઈ એક વિશિષ્ટ અને લય બદ્ધ રીતે ઘુમવાનું હોય છે.
નવરાત્રિ જે આસો મહિનામાં શુક્લ પક્ષ માં પ્રથમ નવ દિવસ ના રૂપ માં ઉજવવામાં આવે છે.
Gujarati Garba PDF Book Download
નવરાત્રિ પાસે આવતા ગુજરાતી ગરબા ની PDF ઘણા લોકો સર્ચ કરતાં હોય છે પરંતુ ઘણી વખત તેમાં નિરાશા જોવા મળતી હોય છે કારણ કે Gujarati Garba PDF Book ઇન્ટરનેટ પર ખુબજ ઓછા પ્રમાણ માં જોવા મળે છે. અહી આપવામાં આવેલી ગુજરાતી ગરબા બૂક પીડીએફ સ્વરૂપ છે જેમાં આપને 50 થી વધારે ગરબા જોવા મળશે. આ ગરબા બૂક(Garba Book)ને પીડીએફ માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
Gujarati Garabavali PDF Download(ગુજરાતી ગરબાવલી)
ગુજરાતી ગરબાવલી એટલે એવિ બૂક કે જેમાં સુંદર અને ખુબજ પ્રખ્યાત ગરબાઓ આપ્યા હોય. બજાર માં આ પ્રકારની ગરબાવલી ની કિમત ઘણી વધારે હોય છે, જ્યારે અહી અમે તેને આપની સાથે ફ્રી(Free Download Gujarati Garabavali) આપીએ છીએ જેમાં આપને 50 જેટલા ગરબા મળશે. અહી નીચે તેની અનુક્રમણિકા આપવામાં આવેલ છે. અહી આપવામાં આવેલ ગરબાવલી ની PDF Download કરવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
Gujarati Garba Index | Gujarati Garba Index |
---|---|
માં આનંદ નો ગરબો | હવે મંદિર ના બારણાં ઉઘાડો |
અસમાના રંગ ની ચુંદડી | સાથિયા પુરાવો દ્વારે |
અંબામાના ઊંચા મંદિર નીચા મોલ | આજનો ચાંદલિયો મને લાગે |
અંબા આવો તો રમીએ | કુમ કુમ કેરા પગલે માડી |
રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે | મેડીએ મેલો સોનાનો બાજોઠીયો |
ચપટી ભરી ચોખા ને | ખોડિયાર છે જોગમાયા મામડિયા ની |
તાળી પડે છે સવા લાખ | તું કાલી ને કલ્યાણી માં |
આદ્યશક્તિ તુજ ને નમું | રંગે રમે આનંદે રમે |
એક વાર બોલું કે બે વાર બોલું | ઊંચા નીચા રે મારી તારા ડુંગરા |
એક વણઝારી ઝૂલણા ઝૂલતી તી | ગરબો ઘૂમતો જાય આજ મારો |
એકે છંદે બીજે છંદે | કેસરીયો રંગ તને લાગ્યો અલ્યા |
અંબામાના ઊંચા મંદિર નીચા મોલ | છેલા જી રે મારી હાટું પાટણ |
સાચી રે મારી સત્ય રે ભવાની માં | તારા વિના શ્યામ મને |
હું તો ગઈ તી મેળે | હે દુધે તે ભરી તલાવડી |
કુમ કુમ ના પગલાં પડ્યા | માં તારો ગરબો ઝાકમ ઝોળ |
સોનલ ગરબો શિરે | મારુ મન મોર બની થનગાટ કરે |
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં | અંબા આવો તો રમીએ |
ઝીણો ઝીણો માં ઝીજ્વો રે | હે એવા વંદન આશાપુરા માત ને |
માં પાવા તે ગઢ થી ઉતર્યા | માયા નું મંડાણ માં જોગણી |
મારે મહીસાગર ને આરે | અંબા અભય પદ દાયની રે |
માનો ગરબો રે રમે રાજ ને દરબાર | લાવો કંકુડીયા ને ચોખલિયા |
મારો સોનાનો ઘડૂલો રે | પીળી મટુડી લાવ્યા ને |
ઊંચી તલાવડી ની કોર | ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા |
માએ ગરબો કોરવ્યો ગબ્બર | હો દેવી અન્નપૂર્ણા |
તાળીઓના તળે ગોરી | હે જગ જનની હે જગદંબા |
Gujarati Garba PDF Book Download Link
ઉપર આપેલ ગરબાઓ ની પીડીએફ બૂક ને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો અહી આપવામાં આવેલ ફાઇલ માત્ર 1 MB ની છે જે PDF ફૉર્મટ માં ઉપલબ્ધ છે.
અહી આપવામાં આવેલ બૂક વિષે કોઈ પણ પ્રકાર નો સૂઝવ કે વાંધો હોય તો આપ contact us પેજ પર જઇ કે vaatogujaratima@gmail.com પર મેઇલ કરી શકો છો.