Bhupendra Patel Biography (New CM Gujarat) | ભુપેન્દ્ર પટેલ કોણ છે?

Bhupendra Patel Biography (New CM Gujarati): ગુજરાત ના નવા મુખ્ય મંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની નિમણૂક ભાજપ ના મોવડી મંડળે કરી છે, ત્યારે જાણીએ ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) વિશે.

Who is Bhupendra Patel? | ભુપેન્દ્ર પટેલ કોણ છે?

ભુપેન્દ્ર પટેલ એ પટેલ સમાજ માથી આવતા એક નિર્વિવાદિત ધારા સભ્ય છે, જે ઘાટલોડીયા વિધાનસભા માથી ચૂંટાઈ આવ્યા છે. ભુપેન્દ્ર પટેલ ને આનંદીબેન પટેલ ના નજીકના નામવામાં આવે છે અને આનંદીબેન પટેલ ની વિધાનસભા સીટ માથી ધારાસભ્ય છે.

Basic information About Bhupendra Patel

ભુપેન્દ્ર પટેલ ની ઉમર 61 વર્ષ ની છે. જેઓ આ પહેલા એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નિમણૂક પામ્યા હતા. અભ્યાસ ની દૃષ્ટિએ જોઈએ તો તેઓ એ 12 પાસ સુધી નો અભ્યાસ કર્યો છે.

ભુપેન્દ્ર ભાઈ નું પૂરું નામ “Bhupendrabhai Rajnibhai Patel” છે. જેમની 2017 પ્રમાણે તેમની એસેટ Rs 51,958,735 અને Rs 6,955,707 ની liability છે.

નામભુપેન્દ્ર પટેલ
પિતા નું નામરજનિભાઈ પટેલ
ઉમર61
નાગરિકતા ભારતીય
રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી
અન્ય વ્યવસાય Consulting Engineering & Vihan Associates
ઈમેલ એડ્રૈસmlaghatlodiya@gujarat.gov.in
ઉપલબ્ધિ > અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટેન્ડિંગ ચેરમેન
> ઔડા ના ચેરમેન
> ગુજરાત ના મુખ્યમંત્રી

Gujarat’s New CM Bhupendra Patel on Twitter

ભુપેન્દ્રભાઈ પટેલ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ હોય છે એમાં પણ ખાસ કરીને ટ્વિટર પર. તેઓ અવાર નવાર તેમની સભાઓ, મીટિંગ અને સોશિયલ કાર્યો વિશેની જાણકારી લોકો સાથે ટ્વિટર જેવા માધ્યમ થી શેર કરતાં રહે છે. ટ્વિટર પર તેમના મુખ્યમંત્રી બન્યા પહેલા 21.7K ફોલ્લોવર પણ છે.

ભુપેન્દ્રભાઈ પટેલ ની સંપર્ક – Contact of Gujarat New CM Bhupendrabhai Patel

ભુપેન્દ્રભાઈ સામાન્ય રીતે સોશિયલ મીડિયા માં ખુબજ એક્ટિવ હોય છે અને એમાં પણ ખાસ કરીને ટ્વિટર પર આથી તેમનો ટ્વિટર પર સંપર્ક કરી શકાય છે. આ સિવાય તેમનું રહેઠાણ 1, આર્યમાન રેસિડેન્સી, કલહર રોડ, શીલજ, અમદાવાદ,- 380059 આવેલું છે. હાલ તેઓ ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા હોવાથી CMO દ્વારા પણ તેમનો સંપર્ક થયી શકે છે.

FAQ on Bhupendra Patel Biography(New C M Gujarat)

ગુજરાત ના નવા મુખ્યમંત્રી કોણ છે?

ગુજરાત ના નવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ છે. જેમનું પૂરું નામ ભુપેન્દ્ર રજનિભાઈ પટેલ છે.

ભુપેન્દ્ર પટેલ ક્યાના ધારા સભ્ય છે?

ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડીયા સીટ થી ધારા સભ્ય છે અને તેઓ ને આનંદીબેન પટેલ ના જુથ ના માનવામાં આવે છે.

ભુપેન્દ્ર પટેલ ગુજરાત ની આવક શું છે?

2017 ની ચૂંટણી પ્રમાણે ભુપેન્દ્ર પટેલ ની સંપતિ Rs 51,958,735 એસેટ અને Rs 6,955,707 ની liability છે.

ભુપેન્દ્રભાઈ પટેલ પર કેટલા પોલીસ કેસ છે?

2017 ના ગુજરાત રાજ્ય ના ઇલેક્શન માં રજુ કરેલ સોગંધનામાં પ્રમાણે ભુપેન્દ્રભાઈ પટેલ પર એક પણ પ્રકાર નો પોલિસ કેસ નથી.

ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ પહેલા કઈ કઈ જવાબદારીઓ નિભાવેલી છે?

2017 માં વિધાનસભા જીત્યા એ પહેલા તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અને ઔડા ના ચેરમેન તરીકે ની જવાબદારીઓ નિભાવી છે.

અહી અમે આપની સાથે ગુજરાત ના નવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel-New CM of Gujarat) ની જાણકારી આપી છે જે આવનારા સમયમાં વધુ ને વધુ અપડેટ કરવામાં આવશે. વધુ જાણકારી માટે અમને ફોલ્લો કરો.

1 thought on “Bhupendra Patel Biography (New CM Gujarat) | ભુપેન્દ્ર પટેલ કોણ છે?”

Leave a Comment

ગુજરાત ના નવા મુખ્યમંત્રી “ભુપેન્દ્રભાઈ પટેલ” વિશે જાણો