Aaj nu Rashifal | આજનું રાશિફળ | Todays Rashifal in Gujarati

અહી અમે આપની સાથે રાશિ ચક્ર ની તમામ રાશિ નું દૈનિક રાશિફળ(Aaj nu Rashifal) શેર કરીએ છીએ. Todays Rashifal in Gujarati ના આ લેખમાં અમે આપની જોડે મેષ રાશિ થી મીન રાશિ નું રાશિફળ શેર કરીશુ.

આજનું રાશિફળ વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. આજ ના રાશિફળ ના માધ્યમ થી અમે આપની જોડે આજના દિવસે આપની પોજિટિવ અને નેગેટિવ ઘટના ને શેર કરીશું. સાથે જો કોઈ આપદ્વારા કરવા યોગ્ય ઉપાય ને પણ શેર કરીશું.

Todays Rashifal in Gujarati (Aaj nu Rashifal)


મેષ રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Mesh Rashifal Aaj nu)

Mesh Rashifal aajnu rashifal Gujarati

વૃષભ રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Taurus Rashifal Aaj nu)

Vrishabh rashifa aajnu Rashifal Gujarati

મિથુન રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Gemini Rashifal Aaj nu)

Mithun rashifal aajnu rashifal

કર્ક રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Cancer Rashifal Aaj nu)

kark rashifal aajnu rashifal gujarati

સિંહ રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Leo Rashifal Aaj nu)

sinh rashifal today Gujarati

કન્યા રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Virgo Rashifal Aaj nu)

todays rashifal kanya rashi in gujarat

તુલા રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Libra Rashifal Aaj nu)

aajnu tula rashifal Gujarati

વૃશ્ચિક રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Scorpio Rashifal Aaj nu)

vrischik bhavishyafal daily rashifal

ધન રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Saggitarius Rashifal Aaj nu)

aajnu dhanu rashifal gujarati

મકર રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Capricorn Rashifal Aaj nu)

Makar rashifal gujarati rashifal

કુંભ રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો(Aquarius Rashifal Aaj nu)

aajnu kumbh bhavishyafal

મીન રાશિ ના આજનું રાશિફળ માટે અહી ક્લિક કરો (Piece Rashifal Aaj nu)

meen rashifal daily in Gujarati

Rashi and letters(રાશિ અને તેના અક્ષરો)

જ્યોતિષ શાસ્ત્ર માં દરેક રાશિ સાથે અક્ષરો પણ જોડાયેલા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર ને આધારે નામ પાડવા માટે તે અક્ષરો નું ખુબજ મહત્વ હોય છે. અહી અમે આપણે દરેક રાશિ જોડે જોડાયેલા અક્ષરો ને આપની સાથે શેર કરી રહ્યા છીએ. આથી જો આપ તેનાથી અજાણ હોય તો આપનું રાશિફળ વાંચવામાં સરળતા રહે.

Rashi / SignLetter Related To Sign
મેષ અ, લ, ઈ
વૃષભ બ, વ, ઉ
મિથુન ક, છ, ઘ
કર્ક ડ, હ
સિંહ મ,ટ
કન્યા પ, ઠ, ણ,
તુલા ર, ત
વૃશ્ચિક ન, ય
ધન ભ,ધ,ઢ,ફ
મકર ખ, જ
કુંભ ગ, સ, શ, ષ
મીનદ,ચ,ઝ,થ

આજનું રાશિફળ(Aaj nu Rashifal) એટલે શું?
(What is Todays Rashifal?)

દરેક વ્યક્તિ જન્મ ની સાથે જ કોઈ રાશિ સાથે જોડાયેલ હોય છે. જન્મ પત્રિકા મે જે રાશિ માં ચંદ્રમા સ્થિત હોય તે રાશિ ને તે વ્યક્તિ ની જન્મ રાશિ કહેવામા આવે છે. રાશિફળ માં ચંદ્રમા થી જે કોઈ ગ્રહ ગોચર કરતો હોય તે આધારે રાશિફળ નક્કી થાય છે. રાશિ ના આધારે ગોચર પરથી દરરોજ નું રાશિફળ નક્કી થાય છે.

જો આપણે આજનું રાશિફળ(Aaj nu Rashifal/ Todays Rashifal in Gujarati) થી સંતુષ્ટ હોય તો અન્ય લોકો જોડે શેર કરવા વિનંતી.