Choghadiya Today Gujarati 2021 : આજના ચોઘડિયા પંચાંગ

Choghadiya today Gujarati

Choghadiya Today Gujarati 2021: ગુજરાતી પાઠક મિત્રો માટે અહી અમે આજના ચોઘડિયા(Todays choghadiya in Gujarati) પર લેખ આપ્યો છે જ્યાં આપણે આજના દિવસે કયા કયા ચોઘડિયા છે તેની જાણકારી મળશે. અહી અમે ચોઘડિયા સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત નો સમય પણ આપીશું જેથી ચોઘડિયા જોવામાં મદદ મળી રહે.

અહી નીચે પ્રમાણેની માહિતી ઉપલબ્ધ છે.

  • આજના દિવસ ના ચોઘડિયા(Day Choghadiya Chart in Gujarati)
  • આજના રાત્રિના ચોઘડિયા(Night Choghadiya Chart in Gujarati)
  • સૂર્યોદય અને સૂર્યાસ્ત નું ટેબલ(Sunrise and Sunset Table)
  • ચોઘડિયા એટલે શું?(What is Choghadiya in Gujarati)
  • ચોઘડિયા કેવીરીતે જોવામાં આવે છે?(How to see Choghadiya in Gujarati)
  • શુભ અને અશુભ ચોઘડિયા કયા છે?

આજના દિવસ ના ચોઘડિયા(Day Choghadiya Chart in Gujarati)

અહી આપેલા ચાર્ટ માં આપણે દિવસ દરમિયાન કયા વારે કયા ચોઘડિયા હશે તેની જાણકારી મળશે. આપે જે તે દિવસ ના ચોઘડિયા જોવા હોય તે દિવસ(વાર) ની નીચે તે દિવસ ના ચોઘડિયા હશે. (today gujarati choghadiya chart)

સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર
અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ
કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ
શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ
રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત
ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ
ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ
લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ
અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ

આજના રાત્રિના ચોઘડિયા(Night Choghadiya Chart in Gujarati)

અહી આપેલા ચાર્ટ માં આપણે રાત્રિ દરમિયાન કયા વારે કયા ચોઘડિયા હશે તેની જાણકારી મળશે. આપે જે તે દિવસની રાત્રિના ચોઘડિયા જોવા હોય તે વાર ની નીચે ચોઘડિયા હશે.(Night gujarati choghadiya chart)

સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવારશનિવાર રવિવાર
ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ
રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત
કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ
લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ
ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ
શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ
અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ
ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ

સૂર્યોદય અને સૂર્યાસ્ત નું ટેબલ(Sunrise and Sunset Table)

અહી અમે સૂર્યોદય અને સૂર્યાસ્ત નું ટેબલ આપ્યું છે. જ્યાં આપને અમદાવાદ ને કેન્દ્ર માં લઈ જેતે દિવસે સૂર્યોદય ક્યારે અને સૂર્યાસ્ત ક્યારે હશે તેની જાણકારી આપી છે. નીચે આપેલ ટેબલ માં તારીખ પ્રમાણે સામે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય જાની શકો છો.

આજની તારીખસૂર્યોદય (Today sunrise Time in Gujarati)સૂર્યાસ્ત (Today sunset Time in Gujarati)
30 માર્ચ 2021 06:34 AM 06:54 PM
31 માર્ચ 2021 06:33 AM 06:55 PM
1 એપ્રિલ 2021 06:32 AM 06:55 PM
2 એપ્રિલ 2021 06:31 AM 06:55 PM

ચોઘડિયા એટલે શું?(What is Choghadiya in Gujarati)

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મુહૂર્ત ને જોવા માટે ચોઘડિયા નો ઉપયોગ થાય છે. ચોઘડિયા એટલે દિવસ અને રાત્રિ ને સમાન રૂપે આઠ-આઠ ભાગ માં વેચવામાં આવતા મળતો સમય. સૂર્યોદય થી સૂર્યાસ્ત ને આઠ ભાગ માં વિભાજિત કરતાં મળતો ઍક ભાગ ચોઘડિયા તરીકે ઓળખાય છે. તેવીજ રીતે રાત્રે પણ ચોઘડિયા હોય હોય છે.

દરેક દિવસે ચોઘડિયા નો ક્રમ અલગ અલગ હોય છે. દિવસ દરમિયાન આઠ ચોઘડિયા અને રાત્રિ દરમિયાન આઠ ચોઘડિયા હોય છે જેમાં શુભ અને અશુભ બંને પ્રકાર ના ચોઘડિયા હોય છે. કયા ચોઘડિયા શુભ અને કયા ચોઘડિયા અશુભ એ માહિતી નીચે આપેલ છે.

ચોઘડિયા કેવીરીતે જોવામાં આવે છે?(How to see Choghadiya in Gujarati)

ચોઘડિયા જોવા માટે એક સર્વસામાન્ય નિયમ છે. દિવસ ના ચોઘડિયા જોવા માટે સૂર્યોદય થી શરૂઆત કરવામાં આવે છે. સૂર્યોદય થી સૂર્યાસ્ત ના વચ્ચે ના સમય ના સમાન આઠ ભાગ બાદ મળતો સમય એક ચોઘડિયાનો હોય છે. સૂર્યોદય સમયે પ્રથમ ચોઘડિયું ઉપર કૌષ્ટક માં બતાવ્યા પ્રમાણે જોઈ સમય ની ગણતરી કરી ચોઘડિયા નો સમય નક્કી થાય છે.

સામાન્ય રીતે એક ચોઘડિયા નો સમય એક કલાક અને ત્રીસ મિનિટ(1 કલાક અને 30 મિનિટ) નો માનવામાં આવે છે.

રાત્રિ દરમિયાન પર આજ પધ્ધતિ થી ચોઘડિયા ની ગણતરી કરવામાં આવે છે પરંતુ ત્યાં સૂર્યોદય ના સ્થાને સૂર્યાસ્ત થી શરૂઆત કરવામાં આવે છે.

શુભ અને અશુભ ચોઘડિયા કયા છે?

ચોઘડિયા પણ શુભ અને અશુભ હોય છે જેના દ્વારા શુભ અને અશુભ મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. અહી અમે નીચે આપને શુભ અને અશુભ ચોઘડિયા ની જાણકારી આપીએ છીએ જેથી આપને મુહૂર્ત ની પસંદગી કરતાં સમયે કયા ચોઘડિયા ની પસંદજી કરવી એનો ખ્યાલ રહે.

ચોઘડિયા નું નામ શુભ કે અશુભ
અમૃતશુભ
રોગઅશુભ
લાભશુભ
શુભશુભ
ચલશુભ
કાળ અશુભ
ઉદ્વેગઅશુભ

અહી અમે આપની સાથે choghadiya today gujarati ની જાણકારી શેર કરી છે જે ahmedabad, vadodara, surat, rajkot, bhavnagar, morbi ગુજરાત ના શહેરો માટે લાગુ પડશે અને ઉપયોગી બની રહેશે. જો આપણે પણ આ જાણકારી પસંદ આવી હોય તો અન્ય લોકો જોડે શેર કરવા વિનંતી.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment