Aajni Janma Rashi Gujarati – આજની રાશિ કઈ છે?

Aajni Janma Rashi Gujarati: New Born Baby નું નામ પાડવા માટે aaj ni rashi kai che(આજની રાશિ કઈ છે?) તે જાણવું ખુબજ જરૂરી છે. જન્મ રાશિ ના આધારે નામ પાડવા માટે રાશિ નું જ્ઞાન હોવું અવશયક છે. અહી અમે આપને દરરોજ ની રાશિ કઈ છે તેના વિશે માહિતી આપીશું આ બધી માહિતી આપને Aajni Rashi જાણવા માં મદદ કરશે.

Aajni rashi – આજની રાશિ- Aaj ni rashi kai che

આજની રાશિ કઈ છે એ જાણવા માટે ચંદ્ર ની સ્થિતિ જાણવો ખુબજ જરૂરી છે. ચંદ્ર જે રાશિ માં હોય તે આધારે દરરોજ ની રાશિ નક્કી થાય છે. ચંદ્ર જે રાશિ માં સ્થિત હોય તે જન્મ રાશિ(Janma Rashi) માનવામાં આવે છે. એટલે કે જો કોઈ પણ બાળક નો જન્મ આજે થયો હોય તો તેના માટે જે તે દિવસે ચંદ્ર જે રાશિ માં હોય તે રાશિ જન્મ રાશિ (Janma Rashi) માનવા માં આવે છે. અને જે તે રાશિ પરથી નામ પાડવા માં આવે છે.

3rd October 2023
આજની તારીખ(Date)Aajni Rashi(આજની રાશિ)
27 જૂન 2021 મકર
28 જૂન 2021 મકર બપોરે 1 વાગ્યા સુધી પછી કુંભ
29 જૂન 2021 કુંભ
30 જૂન 2021 કુંભ સાંજે 7: 43 સુધી

જન્મ રાશિ શું છે? (What is Janma rashi in Gujarati?)

જે પણ વ્યક્તિ ના જન્મ સમયે ચંદ્ર જે રાશિ માં સ્થિત હોય તેને આધારે જન્મ રાશિ નક્કી થાય છે. જ્યોતિષ માં કુલ 12 રાશિ છે. જન્મ સમયે ચંદ્ર જે રાશિ માં હોય તેને જન્મ રાશિ માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ નું નામ ચંદ્ર આધારિત રાશિ એટલેકે જન્મ રાશિ આધારિત પાડવામાં આવે છે.

જન્મ રાશિ કઈ છે (Janma rashi kai che?)

કોઈ પણ વ્યક્તિ ની જન્મ પત્રિકા જોતાં સામાન્ય રીતે ખ્યાલ આવી જાય છે કે જન્મ રાશિ કઈ છે અથવા તો નામ પર થી પણ અંદાજો લગાવી શકાય છે કે જન્મ રાશિ કઈ છે. જન્મ પત્રિકા (Kundli) માં ચંદ્ર જે પણ રાશિ માં સ્થિત હોય તે જન્મ રાશિ માનવામાં આવે છે. અને તેને આધારે જન્મ રાશિ નક્કી કરવામાં આવે છે.

ધારો કે કોઈ વ્યક્તિ નો જન્મ થયો ત્યારે ચંદ્ર ની સ્થિતિ કર્ક રાશિ માં હતી. તો તેનો અર્થ એ કહી શકાય કે તે વ્યક્તિ ની જન્મ રાશિ કર્ક છે. aajni janma rashi for new born baby

Aajni janma rashi for Newborn Baby

અહી અમે ઉપર આજે જન્મ લેનાર બાળકો માટે કઈ રાશિ હશે તેની વિસતાર પૂર્વક માહિતી પ્રદાન કરેલી છે. અન્યથા આપ ક્યાય પણ જોઈ શકો છો કે આજે ચંદ્ર જે પણ રાશિ માં સ્થિત હશે તે આપના newborn baby ની janma rashi બનશે.

નિષ્કર્ષ – Aajni Rashi

અહી અમે aaj ni rashi વીસે સમજણ પડે તેવીરીતે સંપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. આ માહિતી થી આપની આજની રાશિ વિશે ની તમામ તકલીફો દૂર થશે. આ સિવાય aajni rashi Gujarati અને Aajni janma rashi for newborn baby વિશે પણ માહિતી પ્રદાન કરી છે. અમને આશા છે કે આપને આ માહિતી પસંદ પડશે. ધન્યવાદ.

રાશિ ના અક્ષરો – Janma Rashi and letter

મેષ રાશિ (Mesh Rashi)અ, લ, ઇ
વૃષભ રાશિ (Vrishabh Rashi)બ, વ, ઉ
મિથુન રાશિ (Mithun Rashi)ક, ચ, છ
કર્ક રાશિ (Kark Rashi)ડ, હ
સિંહ રાશિ (Simh Rashi)મ, ટ
કન્યા રાશિ (Kanya Rashi)પ, ઠ, ણ,
તુલા રાશિ (Tula Rashi)ર, ત
વૃશ્ચિક રાશિ (Vrischik Rashi)ન, ય
ધનુ રાશિ (Dhanu Rashi)ભ, ધ, ફ, ઢ,
મકર રાશિ (Makar Rashi)ખ, જ
કુંભ રાશિ (Kumbh Rashi)ગ, શ, ષ, સ
મીન રાશિ (Meen Rashi)દ, ચ, થ, ઝ
Rashi and letter in Gujarati

આ પણ જુઓ

વિષય(Subject)લિન્ક
આજની તિથી (Aajni Tithi)અહી ક્લિક કરો
આજ નું પંચાંગ (Aajnu Panchang)અહી ક્લિક કરો
આજનું રાશિફળ (Aajnu Rashifal)અહી ક્લિક કરો
2021 માં આવનારા તહેવારો ની તારીખ(Festival Dates In Gujarati) અહી ક્લિક કરો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment