તણછાંઈ

તણછાંઈ એ રેશમના કાપડ માથી બનતી ઍક વિશિષ્ટ કળા છે. આ તણછાંઈ માં તેની વિશિષ્ટ કળા થી હાથી, સિંહ જેવી વિશેષ આકૃતિ ને બનાવવા માં આવે છે, સુરત તેના માટે ખુબજ પ્રખ્યાત શહેર છે. સુરત નું તણછાંઈ દેશ વિદેશ માં પ્રચલિત છે.

Leave a Comment