સુજની

આ પણ એક ઉત્તમ પ્રકાર ની કારીગરી છે. સૂજની(suzani) થી રજાઈ બનાવામાં આવે છે જેના માટે ગુજરાત નું ભરુચ શહેર પ્રખ્યાત છે. સૂજની દ્વારા બનાવવા માં આવતી રજાઈ માં ટાંકો લેવામાં આવતો નથી. ટાંકો લીધા વિના જ ગૂંથણી સાથેના વણાટ માં રૂ ને ભરી દેવામાં આવે છે. સૂજની પણ ગુજરાત ના ગૃહ ઉધ્યોગ માં આગવું સ્થાન ધરાવે છે.

આ કળા તજાકિસ્તાન, ઉજબેકિસ્તાન અને કજાકિસ્તાન માં વધુ પ્રચલિત છે. જે પર્શિયન શબ્દ “સુજન” એટલેકે “સોઈ” પરથી નામ આપવામાં આવ્યું છે.

હા આ કળા બે વચાવવા ના પ્રયત્નો ચાલુ છે જેમાં કેટલીક વિદેશી તો કેટલીક સ્થાનીય સંસ્થા મદદે આવી છે.

Leave a Comment