સરખેજ

સરખેજ એ હાલ અમદાવાદ નોજ એક હિસ્સો છે. સરખેજ માં મહમદ બેગડા અને તેના શાહજાદાઓની મજાર છે. નજીક માં મહમદ બેગડા ની બેગમનો રોજો છે. તેમજ સુલ્તાન અહમદ શાહ ના ગુરુ ખટ્ટુગંજબક્ષ નો રોજો અને મોટી મસ્જિદ છે.
અહીં એક મોટું તળાવ પણ છે.

ત્યાં આવેલ સરખેજ નો રોજો એક પૌરાણિક અને ઐતિહાસિક ઇમારત છે.

Leave a Comment