લાંભા

અમદાવાદ ના દસ્ક્રોઈ તાલુકા માં આવેલ એક ગામ છે. જે મદાવાદ થી આશરે 20 કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. લાંભા ગામ એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલ છે. અહી આવેલ ભવ્ય બળિયાદેવ નું મંદિર ગુજરાત ભાર માં પ્રખ્યાત છે. જ્યાં દર વર્ષે અનેક શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે.

« Back to Glossary Index