ગણેશપુરા-ગણપતિ મંદિર કોઠ

ગણેશપુરા એક અમદાવાદ ના ધોળકા તાલુકા નું એક ગામ છે. ગણેશપુરા માં કોઠ ગ્રામપંચાયત લાગુ પડે છે. અહીના ગણપતિ નું મંદિર (ગણેશપુરા મંદીર) ભારત માં પ્રસિદ્ધ મંદિર તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે.

ગણેશપુરા મંદિરએ ચોથ ના દિવસે લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે.અહી ના ગણેશજી ની પ્રતિમા અન્ય બધી પ્રતિમા થી ઘણી વિશેષ અને અનોખી છે. અહી ગણેશ જી ની પ્રતિમા માં ગણપતિ દાદા ની સૂંઢ જમણી બાજુ વળાંક લે છે જે સામન્ય રીતે જે મુર્તિ જોવા મળેછે તેના થી અલગ છે.

અહી દર્શનીય મુર્તિ સ્વયંભૂ મુર્તિ છે જેનો ઇતિહાસ વાંચવા માટે અહી ક્લિક કરો.

« Back to Glossary Index