Arjun Sadad – અર્જુન સાદડ

Arjun Sadad – અર્જુન સાદડ: આ એક પ્રકાર નું જંગલ નું ઝાડ છે. જે ભેજવાળા પાનખર થડ સફેદ અથવા લીલાશ પડતાં સફેદ રંગ ના થડ વાળું ઝાડ છે.

અર્જુન સાદડ ની છાલ નો ઉપયોગ હૃદયરોગ માં થાય છે. અર્જુન સાદડ ને અન્ય નામ અરજણિયો તરીકે ઓળખાય છે. તેનું અરિષ્ટ હૃદય રોગ ના દર્દી ને આપવામાં આવે છે.

તેની આંતરિક છાલ સાથે બીજા વસાણાં ગાય ના ઘી માં શેકવામાં આવે છે. ઓક્જેલિક ઍસિડ પણ Arjun Sadad – અર્જુન સાદડ ની છાલ માથી તૈયાર કરવામાં આવે છે.

  • હિન્દી નામ: कौह
  • વૈજ્ઞાનિક નામ: Terminalia Arjuna

« Back to Glossary Index