અકીકની વસ્તુઓ

અકીક નો પત્થર ભરુચ નજીક રતનપુર પાસે ની બાવા ઘોર ની કાન માઠી પ્રાપ્ત થાય છે. આ સિવાય અન્ય સ્થળ મોરબી, રાણપુર, અને માજૂમ નદી ના પટ માઠી પણ ઓછી ગુણવત્તા વાળા અકીક પત્થર પ્રાપ્ત થાય છે. પહેલા ના સમય માં ખંભાત અને વલ્લભી બંને અકીક ના ઉધ્યોગ માટે ખુબજ પ્રચલિત હતા.

આ વિશેષ અકીક ના પત્થર નો ઉપયોગ છરી અને ખંજર નો હાથો બનાવવા, તલવાર ની મૂઠ, વીંટી, રકાબી, પ્યાલો, કલમ, ખડિયો કે પેપર વેઇટ, જેવી વસ્તુ ને બનાવવા માટે થાય છે.

હાલ માં પણ તેની આફ્રિકા, યુરોપ અને મધ્ય એશિયા ના કેટલાક દેશો માં તેનો ઉપયોગ થાય છે.

Leave a Comment