૧૫ ઓગસ્ટ

૧૫ ઓગસ્ટ નો દિવસ એ ગ્રેગોરીયન કલેંડર મુજબ વર્ષ નો 227 દિવસ માનવામાં આવે છે. ઓગસ્ટ મહિનો એ કેલેંડર માં આઠમો મહિનો છે. તેનો આ પંદરમો દિવસ છે. લિપ વર્ષ એક દિવસ વધારાનો હોવાના કારણે લિપ વર્ષ દરમિયાન તે 228 મો દિવસ બને છે. વિશ્વ ના ઇતિહાસ અને ખાસ કરીને ભારત ના ઇતિહાસ માં ૧૫ ઓગસ્ટ મહિના નું ખુબજ મહત્વ છે.

ભારત માટે ૧૫ ઓગસ્ટ ના દિવસ નું મહત્વ

આ દિવસ ૧૫ ઓગસ્ટ નું ભારત માટે ખુબજ મહત્વ છે. આ દિવસે ભારત બ્રિટિશ ના તાજ(United Kingdom) ના શાશન હેઠળ થી મુક્ત થયું હતું. ભારત ના લાખો લોકો ની બલિદાની બાદ ગાંધીજી, સરદાર પટેલ જેવા વ્યક્તિના સફળ નેતૃત્વ ના કારણે ભારત દેશ ને લાબી ગુલામી બાદ આજાદી મળી હતી. આથી ૧૫ ઓગસ્ટ ભારત માટે તેનો સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પનામા નહેર માટે ૧૫ ઓગસ્ટ ના દિવસ નું મહત્વ

ઈસવીસન ૧૫૧૯ માં આ દિવસે ૧૫ પનામા નહેર નો પાયો નખાયો હતો. જે 400 વર્ષ જેટલા લાંબા સમય બાદ અમેરિકા દ્વારા બનાવી ને પનામા ને સોફી દેવામાં આવી છે. આ નહેર ના કારણે લગભગ 8000 માઇલ જેટલું અંતર બચી જાય છે અને ગંતવ્ય સુધી પહોચી શકાય છે. આ નહેર ને ત્રણ લોક માં બનાવમાં આવો છે. આજ દિવસે પનામા નહેરને ખુલ્લી મુકાઇ હતી .

વિશ્વયુદ્ધ માં મહત્વનો દિવસ

દ્વિતીય વિશ્વયુદ્ધ માં અમેરિકા એ વળતાં પ્રહાર સ્વરૂપે હિરોશીમાં અને નાગાસાકી માં બે પરમાણુ બોમ્બ નાખવામાં આવ્યા હતા. જેમાં જાપાન અમેરિકા સામે યુદ્ધ ની પરાજય સ્વીકારે છે. આ દિવસ 1945 નો ૧૫ ઓગસ્ટ હતો.

પાકિસ્તાન ના પ્રથમ ગવર્નર જનરલ તરીકે અને તેના સંસ્થાપક મહમદ અલી ઝીણા ની નિયુક્તિ થયી.

« Back to Glossary Index