0 – શૂન્ય

શૂન્ય ની સૌપ્રથમ વખત શોધ ભારત માં આર્યભટ્ટ વડે કરવામાં આવી હતી. દશાંશ પ્રણાલી માં શૂન્ય નું ખુબજ મહત્વ છે.

શૂન્ય વિશે કેટલાક ગાણિતિક તથ્ય

  1. કોઇપણ સંખ્યાને શુન્ય સાથે ગુણાકાર કરવાથી જવાબ શૂન્ય મળે છે.
  2. કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી ફરી એ જ સંખ્યા મળે છે.
  3. 0 નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન ૦ થાય છે.
  4. 0 નું ફેક્ટોરીયલ (! નિશાની) પણ 0 થાય છે.
  5. 0 ને કોઇ પણ સંખ્યા વડે ભાગવાથી શૂન્ય જ જવાબ મળે છે.
  6. કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ ૧ જ મળે છે.

Leave a Comment