તહેવાર ની તારીખ |Gujarat calendar Festival List 2021

અહી અમે તહેવાર ની તારીખ (Gujarat calendar Festival List 2021) ની માહિતી શેર કરી રહ્યા છીએ જે આપને ખુબજ ઉપયોગી બની રહેશે.

ભારત માં લગભગ તમામ ધર્મનાં લોકો નો વસવાટ હોવાના કારણે ત્યાં તહેવારો માં ખુબજ વિવિધતા જોવા મળે છે. આ બધા માથી હિન્દુ ધર્મ માં સૌથી વધુ તહેવાર મનાવવા માં આવે છે. અહી અમે આવનારા વર્ષ 2021માં તહેવારો ની તારીખ નું લિસ્ટ (Festival List 2021 Gujarati) શેર કરીએ છીએ.

જાન્યુઆરી માહિનામાં આવતા તહેવાર

તારીખ(2021)વારતહેવાર અને રજાઓ
1 જાન્યુઆરીશુક્રવાર નવું વર્ષ
13 જાન્યુઆરીબુધવારલોહરી
14 જાન્યુઆરીગુરુવારપોંગલ, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ
23 જાન્યુઆરીશનિવાર સુભાષચંદ્ર બોઝ જયંતિ
26 જાન્યુઆરીમંગળવાર ગણતંત્ર દિવસ
Festival List 2021 Gujarati

ફેબ્રુઆરી માહિનામાં આવતા તહેવાર

તારીખ(2021)વાર તહેવાર અને રજાઓ
16 ફેબ્રુઆરીમંગળવાર બસંત પંચમી, સરસ્વતી પૂજા
Gujarati Festival List 2021

માર્ચ માહિનામાં આવતા તહેવાર

તારીખ (2021)વાર તહેવાર અને રજાઓ
11 માર્ચગુરુવારમહાશિવરાત્રી
28 માર્ચરવિવાર હોલિકા દહન
29 માર્ચસોમવારે હોળી
Festival List 2021 Gujarati

એપ્રિલ માહિનામાં આવતા તહેવાર

તારીખ(2021)વારતહેવાર અને રજાઓ
1 એપ્રિલગુરુવારબેંકની રજા
13 એપ્રિલમંગળવાર ચૈત્ર નવરાત્રી, ઉગાડી, ગુડી પડવા
14 એપ્રિલબુધવાર બૈસાખી, ચેતીચંદ, આંબેડકર જયંતી
21 એપ્રિલબુધવાર રામ નવમી
22 એપ્રિલગુરુવારચૈત્ર નવરાત્રી પરાણા
27 એપ્રિલમંગળવાર હનુમાન જયંતી
Festival calendar List 2021 Gujarat

મે માહિનામાં આવતા Festival

તારીખ (2021)વાર તહેવાર અને રજાઓ
14 મેશુક્રવાર અક્ષય તૃતીયા

જુલાઈ માહિનામાં આવતા તહેવાર

તારીખ (2021)વાર તહેવાર અને રજાઓ
12 સોમવાર જગન્નાથ રથયાત્રા
20મંગળવાર અષાઢી એકાદશી
24 શનિવારગુરુ પૂર્ણિમા
Festival List 2021 Gujarati

ઓગસ્ટ માહિનામાં આવતા Festival

તારીખ (2021)વાર તહેવાર અને રજાઓ
11 ઓગસ્ટબુધવાર હરિયાળી તીજ
13 ઓગસ્ટશુક્રવારનાગ પંચમી
15 ઓગસ્ટરવિવારસ્વતંત્રતા દિવસ
21 ઓગસ્ટશનિવાર ઓણમ / તિરુવનમ
22 ઓગસ્ટરવિવારરક્ષાબંધન
25 ઓગસ્ટબુધવારકજરી તીજ
30 ઓગસ્ટસોમવારજન્માષ્ટમી
Gujarat Festival List 2021

સપ્ટેમ્બર માહિનામાં આવતા તહેવાર

તારીખ(2021) વાર તહેવાર અને રજાઓ
9 સપ્ટેમ્બરગુરુવાર હર્તાલિકા તીજ
10 સપ્ટેમ્બરશુક્રવાર ગણેશ ચતુર્થી
19 સપ્ટેમ્બરરવિવારઅનંત ચતુર્દશી
Festival List 2021 Gujarati

ઓક્ટોબર મહિના માં આવતા તહેવાર

તારીખ(2021) વાર તહેવાર અને રજાઓ
2 શનિવાર ગાંધી જયંતી
7 ગુરુવારશરદ નવરાત્રી
13બુધવારદુર્ગાપૂજા અષ્ટમી
14ગુરુવારદુર્ગા મહા નવમી પૂજન
15 શુક્રવારદશેરા, શરદ નવરાત્રી પરાણા
24 રવિવારકડવા ચોથ
Gujarati calendar Festival List

નવેમ્બર મહિનામાં આવતા Festival

2 નવેમ્બરમંગળવારધનતેરસ
4 નવેમ્બરગુરુવારદિવાળી, નરક ચતુર્દશી
5 નવેમ્બરશુક્રવાર સરકારી પૂજા
6 નવેમ્બરશનિવાર ભાઈ બીજ
10 નવેમ્બરબુધવારછઠ પૂજા
14 નવેમ્બરરવિવારબાળ દિવસ(Children Day)
Calendar Festival List 2021

ડિસેમ્બર મહિનામાં આવતા તહેવાર

25 ડિસેમ્બરશનિવારમેરી ક્રિસમસ
Festival List 2021 Gujarati

અહી અમે આપની સાથે વર્ષ 2021 માં આવનારા વિવિધ ધર્મના તહેવારો અને સાથે ગવર્નમેંટ માન્ય રજાઓ ની તારીખો ને દર્શાવતુ એક કલેંડર આપ્યું છે. જે આપણે ભવિષ્યમાં ખુબજ ઉપયોગી નીવડશે.

હિન્દુ ધર્મ માં કલેંડર

દરેક ધર્મ પાસે પોતાના અલગ-અલગ કલેંડર છે. તેમ હિન્દુ ધર્મ માં પણ અલગ કલેંડર છે જે ચંદ્ર પર આધારિત છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી એ ઇંગ્લિશ મહિનાઓ છે. જ્યારે હિન્દુ ધર્મ માં ગુજરાતી મહિનાઓ કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો.

અમને આશા છે કે આપને અમારા તરફથી આપવામાં આવેલ આ માહિતી(Gujarat calendar Festival List 2021) પસંદ આવી હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આને વધુ ને વધુ લોકો જોડે શેર કરો ધન્યવાદ.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment