
Swami Vivekanand Quotes in Gujarati: Swami vivekanand એ યુવાનો માટે હમેશા પ્રેરણાદાયક રહ્યા છે. સ્વામી વિવેકાનંદ એક આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક હતા. તેમણે પોતાના જીવન માં હિન્દુ ધર્મ માં રહેલી ધાર્મિક વિધિઓ ની અસંગતતા અને ખોટા બ્રાહ્મણવાદ ને દૂર કરવા માટે ખુબજ પ્રયત્ન કર્યા છે.
સ્વામી વિવેકાનંદ: તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તા શહેરમાં થયો હતો. વિવેકાનંદ ના બાળપણ નું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમને “સ્વામી વિવેકાનંદ” નામ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે અમેરિકાના શિકાગોમાં આયોજિત વર્લ્ડ રિલીઝન કોન્ફરન્સમાં ભારત તરફથી સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સમગ્ર વિશ્વમાં વેદાંત દર્શનનો ફેલાવો કર્યો હતો. તેમણે સમાજની સેવાકાર્ય માટે “રામકૃષ્ણ મિશન” ની સ્થાપના કરી.
Swami Vivekanand Quotes in Gujarati:
Quotes 1:
“ઉઠો, જાગો, અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
— Swami Vivekanand
Quotes 2:
“પોતાને નિર્બળ સમજવું એ સૌથી મોટું પાપ છે”
— Swami Vivekanand Suvichar
Quotes 3:
“તમને કોઈ શીખવાડી નથી શકતું, તમને કોઈ આધ્યાત્મિક બનાવી નથી શકતું, તમારે જાતેજ બધુ કરવું પડે છે, આત્મા જ તમારો શ્રેષ્ઠ શિક્ષક છે.”
— Swami Vivekanand
Quotes 4
“કૂસત્ય ને એક હજાર રીતે બતાવી શકાય છે, પરંતુ તે દરેક સત્ય જ હોય છે.”
— Swami Vivekanand Suvichar
Quotes 5
“બ્રહ્માંડ ની બધી શક્તિ તમારી અંદરજ છે. માત્ર તેને ઓળખવાની જરૂર છે. આપદે જ આંખો બંધ કર્યા પાધિ કહીએ છીએ કે અંધકાર છે.”
— સ્વામિ વિવેકાનંદ સુવિચાર
Quotes 6
“બહાર નું સ્વરૂપ એ માત્ર અંદરના સ્વભાવ નું મોટું રૂપ છે.”
— Swami Vivekanand Quote Gujarati
Quotes 7
“આ વિશ્વ એ એક મોટી વ્યાયામ શાળા જ્યાં અમે પોતાને મજબૂત બનાવવા માટે આવીએ છીએ”
— Vivekanand Quotes Gujarati
Quotes 8
“આત્મા અને મગજ ના વિચારો ના સંઘર્ષ માં હમેશા આત્મા નું સાંભળો”
— સ્વામિ વિવેકાનંદ સુવાક્યો
Quotes 9
“શક્તિ જીવન છે, નિબળતા એ મૃત્યુ છે. વિસ્તાર એ જીવન છે, સંકુચન એ મૃત્યુ છે. પ્રેમ એ જીવન છે, દ્વેષ એ મૃત્યુ છે.”
— Swami Vivekanand Quotes
Quotes 10
“જે દિવસે આપણી સામે સમસ્યા ના આવે તો અપડે માની લેવું જોઈએ કે આપણે ખોટા માર્ગ પર છીએ,”
— Swami Vivekanand quotes in Gujarati
Quotes 11
“એક સમયે એક કાર્ય કરો, અને આમ કરતી વખતે તમારા આખા આત્માને તેમાં નાખો અને બીજું બધું ભૂલી જાઓ.”
— Swami vivekanand
Quotes 12
“જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી શીખશો”
— Swami Vivekanand Quotes
– અનુભવ એ વિશ્વનો શ્રેષ્ઠ શિક્ષક છે.”
Quotes 13
“જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ ન કરો ત્યાં સુધી તમે ભગવાનમાં વિશ્વાસ કરી શકતા નથી.”
— Swami Vivekanand Suvichar in Gujarati
Quotes 14
“અગ્નિ જે આપણને ઉર્જા આપે છે તે આપણને નષ્ટ કરી શકે છે, તે અગ્નિનો દોષ નથી.”
— સ્વામી વિવેકાનંદ
Quotes 15
“વિચારો, ચિંતા ન કરો, નવા વિચારોને જન્મ આપો.”
— સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
Quotes 16
“તમે જેવુ વિચારો છો તેવાજ બની જાવ છો , આથી જો તમે પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો અને શક્તિશાલી માનશો તો ક્ષતિશાળી બનશો “
— Swami Vivekanand Quote Gujarati ma
Quotes 17
“શારીરિક, બૌદ્ધિક અથવા માનસિક જે કંઈપણ તમને નબળું બનાવે છે તેને ઝેર ની સમાન ત્યાગી દો.”
— Swami Vivekanand Quotes
Quotes 18
“ગીતા વાંચવા કરતાં ફૂટબોલ રમવાથી પણ સ્વર્ગ ની વાદધુ નજીક પહોચી શકાય છે. “
— Swami Vivekanand
Quotes 19
“કોઈની નિંદા ન કરો. જો તમે મદદ કરવા માટે તમારો હાથ લંબાવી શકો, તો ચોક્કસપણે વધારો. જો તમે વધારો કરી શકતા નથી, તો પછી તમારા હાથ જોડો, તમારા ભાઈઓને આશીર્વાદ આપો, અને તેમને તેમના માર્ગ પર જવા દો.”
— Swami Vivekanand Quotes
Quotes 20
“સાચી સફળતા અને આનંદ માટેનું સૌથી મોટું રહસ્ય સંપૂર્ણ નિ: સ્વાર્થ ભાવ, કેમ કે જે બદલામાં કઈ નથી માંગતો તે વ્યક્તિઓ સૌથી સફળ હોય છે.”
— Swami Vivekanand Quotes Gujarati