Gujarati Jokes : પાયલ છે ?

Gujarati Jokes : પાયલ છે ?

છોકરો: હેલો આંટી, પાયલ છે ?

આંટી: હા દીકરા છે!!

બન્ને પગમાં છે!!

અને સેંડલ પણ છે.

વધુ ગુજરાતી જોક્સ વાંચો