આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો | Gujarati Kavita

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો, આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.તારા રે નામનો છેડ્યો એકતારો,હું તારી મીરાં હું ગિરધર મારો.આજ મારે પીવો છે...

બેના રે…સાસરિયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય | Gujarati Kavita

બેના રે સાસરિયે જાતાં જોજો પાંપણ ના ભીંજાયદીકરી તો પારકી થાપણ કહેવાયદીકરી ને ગાય દોરે ત્યાં જાયદીકરી તો પારકી થાપણ કહેવાયબેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશેરમતી તું જે...

અમે અમદાવાદી… અમે અમદાવાદી… Gujarati Kavita

અમે અમદાવાદી… અમે અમદાવાદી… અમે અમદાવાદી… અમે અમદાવાદી…જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી… અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,ને સાઇકલ...

છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો | Gujarati Kavita

છેલાજી રે….. છેલાજી રે…..મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજોપાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. રંગ રતુંબલ કોર કસુંબલ,પાલવ પ્રાણ બિછવજો રેપાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી...

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે | Gujarati Kavita

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રેમૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રેરાખનાં રમકડાં, રમકડાં … બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડેઆ...

પીયરને પીપળેથી આવ્યું પારેવડું | Gujarati Kavita

પીયરને પીપળેથી આવ્યું પારેવડું પીયરને પીપળેથી આવ્યું પારેવડું,પારેવડાં ને સોના કેરી ચાંચ રે..પારેવડાં ને કોઇ ના ઉડાડશો.. મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,મૈયરની સામે એક નાની તલાવડી,એવા મારા મૈયરનું આ રે...

નવા યુગનો ચેલો છું | Gujarati Kavita

નવા યુગનો ચેલો છું હું ભાઈ નવા યુગનો ચેલો છુંપવન પ્રમાણે શઢ ફેરવી,લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો.. ભવ્ય આશ્રમ નજરે પડતાંતુરત જ ડેરા ડાલું છુંગુરુની પાસે કંઠી...

મા જગદંબાના ચરણમાં ભાવ વંદના સાથે | Gujarati Kavita

Maa Jagdamba na charanma Bhav Vandana Saathe, Aavo Garbo Ramie મા જગદંબાના ચરણમાં ભાવ વંદના સાથે, આવો ગરબો ઝીલીએ. ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખમા અંબાને ચરણે ,...

અજર અમર પદ દાતા રામ | Gujarati Kavita

Ajar Amar Pad Gujarati Kavita અજર અમર પદ દાતા રામઢોલ ધબૂક્યા અવધપૂરીએ ,પધાર્યા રઘુકુળે ચારો ચંદરાય દશરથ હરખ વધાવે,પ્રગટ ભયો કૌશલ્યા નંદઅંતર ચેતના કરે આરતી, મંગલ સુમંગલ દિસે ચોદિશધન્ય ધરાતલ...
0 0

ગુજરાતી કવિતા: દીકરી નથી સાપ નો ભારો

"અજ્ઞાત" વડે લખવામાં આવેલી આ ગુજરાતી કવિતા(Gujarati Kavita) "દીકરી નથી સાપ નો ભારો" એ દીકરી પર ગુજરાતીમાં લખવામાં આવેલ એક અદ્ભુત કવિતા છે. સમાજમાં ચાલી રહ્યા તમામ બીએચઆરએમ ને તોડવા...