Aajni Tithi – આજ ની તિથી વાર નક્ષત્ર વિષે નીચે માહિતી આપવામાં આવી છે. Aajni Tithi એ ચંદ્ર અને સૂર્ય વચ્ચે ના અંતર થી બને છે. તિથી શુભ અને અશુભ બંને હોય શકે છે. Aajni Tithi Gujarati દ્વારા અમે આપનેતિથી શુભ કે અશુભ છે તે વિષે પણ માહિતી આપીશું.
Aajni Tithi – આજ ની તિથી
આજ તારીખ: 14 September 2020
આજની તિથી: ભાદરવા વદ બારશ (દ્વાદશી)
આજની તિથી(Aaj ni tithi) ભાદરવા મહિનાની બારશ તિથી છે. જે બારમું શ્રાદ્ધ તરીકે પણ ઓળખાય છે. આ તિથી(Tithi) 15 તારીખ સવારે 1 વાગ્યા સુધી રહેશે.
આવતી કાલે તિથી – Tommorrow Tithi
આવતી કાલે તારીખ: 15 September 2020
આવતી કાલે તિથી ભાદરવા મહિના ની તેરમી તિથી છે. તે ભાદરવા મહિનાની તેરમી તિથી હોવાથી તે તેરમું શ્રાદ્ધ પણ ઓળખવામાં આવે છે.
What is Tithi in Gujarati? તિથી એટલે શું?
સામાન્ય રીતે ચંદ્ર મહિના માટે તિથી નું ખુબજ મહત્વ છે. જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર કોઈ પણ શુભ કાર્ય સારી તિથી જોઈને જ કરવું જોઈએ. તિથી ને ચંદ્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એક તિથી નો સમય ચંદ્ર ને સૂર્ય થી 12 અંશ દૂર જવા માટે જેટલો લાગે તેટલો હોય છે.
આમ સામન્ય રીતે જોઈએ તો તિથી એ ચંદ્ર અને સૂર્ય વચ્ચે ના અંતર થી નિશ્ચિત કરવામાં આવે છે. અમાસ ના દિવસે આ અંતર એકદમ ઓછું હોય છે. ત્યારબાદ 14 દિવસ સુધી તે વધે છે 15 માં દિવસે પૂનમ આવે ત્યારે તે મહત્તમ દૂરી પર સ્થિત હોય છે. પૂનમ બાદ તે અંતર ઘટતું જાય છે.
આજની તિથી નું મહત્વ – Important of Todays tithi in Gujarati
આપણે મોટાભાગના લોકો આપના શુભ કાર્યો પંચાંગ પર આધારિત રહીને કરતાં હોઈએ છીએ. તિથી એ પંચાંગ નું મહત્વપૂર્ણ અંગ છે. દરેક દિવસે કઈ તિથી છે અને તે શુભ છે કે અશુભ તે જાણવું ખુબજ જરૂરી છે. પંચાંગ વિષે અમારી અન્ય માહિતી માટે આજનું પંચાંગ પર જાવ.
આ પણ જુઓ.
વિષય(Subject) | અહી દબાવો |
---|---|
આજનું પંચાંગ | અહી ક્લિક કરો |
આજનું રાશિફળ | અહી ક્લિક કરો |
2021 માં આવનારા તહેવારો ની તારીખ | અહી ક્લિક કરો |
આજની જન્મ રાશિ જાણવા | અહી ક્લિક કરો |
જો આપ અમે અહી આપેલી aajni tithi Gujaratima થી સંતુષ્ટ છો તો આ માહિતી ને અન્ય લોકો સુધી શેર કરો અને બીજા લોકો સુધી પહોચાડો. આભાર. Which tithi is today ના આ લેખ ને અન્ય લોકો જોડે શેર કરો.
Average Rating