આ અમદાવાદ ના દસ્ક્રોઈ તાલુકા માં આવેલ એક ગામ છે. જે મદાવાદ થી આશરે 20 કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. લાંભા ગામ એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલ છે. અહી આવેલ ભવ્ય બળિયાદેવ નું મંદિર ગુજરાત ભાર માં પ્રખ્યાત છે. જ્યાં દર વર્ષે અનેક શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે.
Average Rating