કિનખાબ

સોનેરી અને રૂપેરી જરૂર માંથી બનતું રેશમી કાપડ કિનખાબ તરીકે ઓળખાય છે. પહેલા ના સમય માં આ પ્રકાર ના કાપડ નો સૌથી બધુ ઉપયોગ રાજવી પરિવાર અને મેમણ કોમ ના લોકો વધુ પ્રમાણ માં કરતાં હતા.

સોનેરી અને રૂપેરી જરૂર માંથી બનતું રેશમી કાપડ કિનખાબ તરીકે ઓળખાય છે. પહેલા ના સમય માં આ પ્રકાર ના કાપડ નો સૌથી બધુ ઉપયોગ રાજવી પરિવાર અને મેમણ કોમ ના લોકો વધુ પ્રમાણ માં કરતાં હતા. કિનખાબ ના ઉત્પાદન માટે અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાત, પાટણ, વિસનગર, ઊંઝા, ઉપેરા, અને ગોજારીયા જેવા કેન્દ્રો છે. હાલ ઉપેરા અને નારદીપુર નું કિનખાબ દેશ દુનિયા માં ખુબજ વખણાય છે.ન

કિનખાબ માં મોટે ભાગે વિવિધ ફૂલો ની ડિજાઇન કરવામાં આવતી હતી.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *