ભરત ની દક્ષિણ માં આવેલા કેટલાક રાજ્યો હાથસાળ હેતુ સોનારૂપાના કસબ ની ખરીદી કરે છે. જરીકસબ નો ઉધ્યોગ ગુજરાત ના સુરત, અમદાવાદ, જામનગર, અને ધોરાજી જેવા શહેર ખુબજ જાણીતા છે. જરીકસબ ના ઉધ્યોગ માટે કાચા માલ માં રેશમી દોરા, ચાંદી અને સોનું આવશ્યક છે. કિનખાબ અને મખમલ પર સોનેરી અને રૂપેરી તાર થી ભરત કામ થાય છે.
જરીકસબ
જરીકસબ નો ઉધ્યોગ ગુજરાત ના સુરત, અમદાવાદ, જામનગર, અને ધોરાજી જેવા શહેર ખુબજ જાણીતા છે.
Average Rating