હાલી નૃત્ય

સુરત જિલ્લા ના દુબળા આદિવાસી વડે કરવામાં આવતું આ નૃત્ય છે. આ નૃત્ય કરવા માટે એક સ્ત્રી અને એક પુરુષ એમ વારા-ફરતી ગોઠવાઈ એક વર્તુળાકાર બનાવે છે.

એકબીજાના કમ્મર પર હાથ રાખી ઢોલ અને થાળી ના તાલ સાથે તાલ મિલાવી ને આ નૃત્ય કરવામાં આવે છે.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *